SPET RESEARCH JOURNAL OF SOCIAL SCIENCES
A Bi-Annual Research Journal of Social Sciences
ISSN: 2348 2982
The Research Journal endeavors to promote and disseminate knowledge in the complex multidisciplinary field. The Journal encourages theoretical and empirical research paper and articles of relevance to both academicians and practitioners. In addition the journal invites manuscripts of original, empirical and conceptual papers covering application of theory to real life economic and social activities, where the findings would be of interest to researchers, executives, academicians and students. The Research Journal of social Sciences publishes articles from areas such as Economics, Philosophy, History, and Sociology etc. The views expressed in this publication are purely personal judgments of the authors and do not reflect the views of Research Journal of Social Science. All efforts are made to ensure that the published information is correct. Research Journal of social Science is not responsible for any errors caused due to oversight or otherwise.
The Manuscripts should be typed in double-space in 12-point font on A-4 size papers with 1.00 inch margin on all sides. The cover page should contain title of the articles, author’s name, designation, contact address, phone and e-mail address. Also, a non-mathematical abstract of only one page along with appropriate keywords should be submitted along with manuscript. Graphs and charts prepared in MS Office (Word/Excel Format) or equivalent format are preferred to material prepared in any other format of jpg. All articles should be accompanied by an abstract (100-150 words only). The article should also include: (i) the name (s) of the authors (s), (ii) their professional affiliations, (iii) postal address and (iv) phone numbers and e-mail address. Articles sent should be complete in all respects, including references, foot notes etc. Sources for all table, graph, figures and maps should be provided. (Where applicable). Contributions to SPET Research Journal of Social Sciences are requested of the copyright Act and the Rules made there under as regards the material used in the articles or their sources and /or of the computer software used by them. The journal is not responsible for any violations or lapses, on the part of the contribution. All articles submitted for consideration of publication in the journal would be subjected the journals refereeing system. The Journal reserves its right to make stylistic changes or other editorial changes in the articles (s) submitted and accepted for publication. Journal neither charges any processing fee nor pays any honorarium to authors. Unaccepted papers are not returned.
Copyright of all accepted articles for publication and use in any form, format and way will vest with publisher.
Editor in Chief:
Dr. Mohan Patel (Principal), N. S. Patel Arts College, Anand
Managing Editor:
Dr. John Parmar (Associate Professor),
Bikhabhai Jivabhai Vanijya Mahavidyalaya, Vallabh Vidyanagar,
Consulting Editor:
Dr. Juvansinh Vala (Assistant Professor), N S Patel Arts College, Anand
Editorial Board:
Dr. Alok Sharma (Associate Professor), St. John College, Agra
Prof. A. A. Shaikh (Retired Professor), M C Shah Commerce College, Ahmedabad
Dr. Vimal Shah (Assistant Registrar), Indian Institute of Teachers Education, Gandhinagar
Dr. Arpit Patadiya (Assistant Professor), S P University, Vallabh Vidyanagar
Shri. Rajesh Patel (Assistant Professor), N S Patel Arts College, Anand
Subscription Manager:
Dr. Mukesh Mistry (Assistant Professor)
N S Patel Arts College, Anand
Publisher:
N. S. Patel Arts College, Anand
Peer Review Committee:
Dr. Mohan Patel (Principal)
Dr. John Parmar (Associate Professor)
Dr. Brijen Patel (Assistant Professor)
Prof. A. A. Shaikh (Retired Professor)
કંઠસંપદા
(A Bi-Annual Journal in Gujarati Literature)
ISSN: 2349-5901
‘કંઠસંપદા’ સામયિક એ યુ.જી.સી. ન્યુ દિલ્હી, અનુદાનિત ‘ઈનોવેટીવ પ્રોગ્રામ અંતર્ગત અમારી એન. એસ. પટેલ આર્ટસ કોલેજ, આણંદને ફળવાયેલ ‘લોક અને દેશજ વિદ્યાકીય અભ્યાસ શાખા’ (એમ.એ. ગુજરાતી-ફોક એન્ડ ઈન્ડિજીનસ સ્ટડીઝ)નું મુખપત્ર છે. જે મુખ્યત્વે લોકવિદ્યા-લોકસંસ્કૃતિને સંપૂર્ણ વરેલું છે. વિશેષમાં આ કંઠસંપદા સામયિક (Gujarati Bi-annual Peer Reviewed Journal – ISSN 2349-5901) માન્યતા ધરાવે છે. આ કંઠસંપદા સામયિકનો પ્રારંભ ઓગષ્ટ-૨૦૧૪ થી થયેલ છે. આ છ માસિક સામાયિક વર્ષના ફેબ્રુઆરી અને ઓગષ્ટ માસમાં પ્રકાશિત થાય છે. લોકસાહિત્ય તો સમાજજીવનનું દર્પણ છે. પ્રજાજીવનની સંવેદના, તેમનું લોકજીવન, લોકસંસ્કૃતિ, લોકપરંપરા, લોકમાન્યતાઓ, લોકોત્સવો, લોક્સંપદા અને લોકમાનસ સઘળું લોકસાહિત્યમાં ઝીલાતું રહ્યું છે. આ લોકસાહિત્ય આપણી સાંસ્કૃતિક ધરોહરને ચીંધવામાં તથા ઓળખવામાં ખાસ્સી મદદ કરતું રહ્યું છે. લોકસાહિત્ય લોકજીવનની અસ્મિતાને ઉજાગર કરીને આપણા કુળ-મૂળનો પુનઃ પુનઃ પરિચય કરાવતું રહે છે. એટલે લોકસાહિત્યનું મૂલ્ય-મહત્ત્વ જેટલું આંકીએ એટલું ઓછું ગણાય, આવી આપણી લોકવિદ્યા-લોકસાહિત્ય અને લોકસંસ્કૃતિની ભવ્ય અને ગૌરવપ્રદ પરંપરાને જાળવવાનું, કેળવવાનું અને આવનારી ભાવિ પેઢીને આ વારસો સાંપડી આપવાનો આ કંઠસંપદા સામયિકનો ધ્યેય છે. આ સાથે લોકસાહિત્યમાં વણખેડાયેલા ક્ષેત્રોમાં સંશોધન-સંપાદન કરવા નવા સંશોધકો, વિદ્યાર્થીઓ અને અભ્યાસુને તૈયાર કરવાનો ઉપક્રમ પણ રહેલો જ છે. આમ આજના સમયમાં લોકસાહિત્યના જે આંગળીના વેઢે ગણાય તેટલા સામયિકો કાર્યરત છે એમાં આ કંઠસંપદાનું અદકેરું મહત્ત્વ રહેલું છે.
અત્યાર સુધીમાં કંઠસંપદાના કુલ અગિયાર અંકો પ્રકાશિત થયા છે. જેમાં એક લોકગીત વિશેનો વિશેષાંક પ્રગટ થયેલ છે. ઉપરાંત આ અગિયાર અંકોમાં ૧૫૩ જેટલા લેખો પ્રગટ થયા છે. આ સામયિકના પ્રદાનને કેન્દ્રમાં રાખીને માનનીય પૂર્વ મુખ્ય મંત્રી શ્રી આનંદીબેન પટેલ, માનનીય મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તેમજ માનનીય વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના અભિનંદન પાઠવતા વિશેષ પ્રતિભાવો પણ પત્રો દ્વારા પ્રાપ્ત થયા છે. ઉપરાંત લોકસાહિત્ય ક્ષેત્રે પ્રદાન કરનાર લોકસાહિત્યવિદો જેમ કે, શ્રી હસુ યાજ્ઞિક, શ્રી ભગવાનદાસ પટેલ, શ્રી કનુભાઈ જાની, શ્રી બળવંત જાની, શ્રી અંબાદાન રોહડિયા, શ્રી હરેન્દ્ર ભટ્ટ વગેરેએ કંઠસંપદાના કાર્યને બિરદાવેલ છે.
- ‘કંઠસંપદા’સામયિક પ્રગટ થતાં લખાણોમાં વિચારો અને અભિપ્રાયોની જવાબદારી જે-તે લેખકની રહેશે.
- કંઠસંપદા’સામયિક માત્ર લોકસાહિત્યનું જ સામયિક હોવાથી તેને કેન્દ્રમાં રાખીને લખાયેલા શોધ લેખો જ સ્વીકારવામાં આવશે.
- ‘કંઠસંપદા’સામયિક માટે મોકલાવેલ લેખ અંગે સ્વીકૃતિ-અસ્વીકૃતિની જાણ અગાઉથી કરવામાં આવતી નથી.અંક પ્રકાશિત થાય ત્યારે જ એ જાણી શકાશે.એ અંગે ચર્ચા-કે વાદ-વિવાદ સ્વીકાર્ય નથી.એમાં આખરી નિર્ણય ‘કંઠસંપદા’ના સંપાદકમંડળનો જ રહેશે.
- ‘કંઠસંપદા’સામયિકમાં પોતાનો શોધ લેખ ગુજરાતી,હિન્દી અને અંગ્રેજી ભાષામાં લખી શકાશે.
- ‘કંઠસંપદા’સામયિક અને એના સંચાલકો શોધપત્રોને લઈને કોઈપણ જાતની આર્થિક લેવેડ-દેવેડ કરતા નથી.
- ‘કંઠસંપદા’સામયિકને લગતી કોઈપણ માહિતી માટે અહીં દર્શાવેલ મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરવા વિનંતી. : શ્રી નીલેશ મકવાણા- મો ૯૯૨૪૩૮૫૦૦૩
હાલ આ કંઠસંપદાના મુખ્ય સંપાદક તરીકે ડૉ. નીલેશ મકવાણા અને ડૉ. બિપિન બારૈયા જવાબદારી અદા કરી રહ્યા છે. તો ડૉ. માનસીંગ ચૌધરી, ડૉ. બી.બી. વાઘેલા, ડૉ. નીલાબેન ચંપાવત અને પ્રા. સાંજના પરમાર તેમજ પ્રા. હની જાની સહસંપાદક તરીકે કાર્યરત છે.
સહ સંપાદકો :
ડૉ. માનસીંગ ચૌધરી, ડૉ. બી.બી. વાઘેલા, ડૉ. નીલાબેન ચંપાવત અને પ્રા. સાંજના પરમાર તેમજ પ્રા. હની જાની સહસંપાદક તરીકે કાર્યરત છે.
પરામર્શકો :
‘કંઠસંપદા’ સામયિકની પરામર્શક સમિતિમાં શ્રી હસુ યાજ્ઞિક, શ્રી ભગવાનદાસ પટેલ, શ્રી બળવંત જાની, શ્રી મણિલાલ હ.પટેલ અને શ્રી અજયસિંહ ચૌહાણનું માર્ગદર્શન મળી રહેલ છે.
પ્રકાશક :
કંઠસંપદા સામયિકના પ્રકાશક તરીકે ડૉ. મોહન પટેલ આચાર્યશ્રી એન.એસ. પટેલ આર્ટ્સ કૉલેજ, આણંદ કાર્યરત છે.
કંઠસંપદાના લવાજમ અંગે :
કંઠસંપદાનું વાર્ષિક લવાજમ વિદ્યાર્થીઓ માટે રૂપિયા ૧૦૦ અન્ય માટે રૂપિયા ૧૫૦ તથા ત્રણ વર્ષ માટે રૂપિયા ૪૦૦ રહેશે. લવાજમ ચેક અથવા ડ્રાફ્ટથી જ મોકલવા વિનંતી. ચેક/ડ્રાફ્ટ “કંઠસંપદા” એન.એસ.પટેલ આર્ટસ કોલેજ, આણંદના નામનો મોકલવો.
કંઠસંપદાના લવાજમ મોકલવા તથા સંપાદકીય પત્રવ્યવહારનું સરનામું :
યુ.જી.સી. ન્યુ દિલ્હી, અનુદાનિત ‘ઈનોવેટીવ પ્રોગ્રામ,
(એમ.એ. ગુજરાતી-ફોક એન્ડ ઈન્ડિજીનસ સ્ટડીઝ)
એન. એસ. પટેલ આર્ટસ કોલેજ, ભાલેજ રોડ, આણંદ-૩૮૮૦૦૧ (ગુજરાત)
ફોન નંબર : ૦૨૬૯૨-૨૫૦ ૬૪૦ મો.૯૯૨૪૩૮૫૦૦૩
Email : marugujatifilk@gmail.com