આ પુસ્તક માં લિટેરરીકેનનસ્ટડીઝ (પ્રશિષ્ટ સાહિત્ય અભ્યાસ) નો સંક્ષિપ્ત પરિચય છે. લિટેરરીકેનનસ્ટડીઝ અનુઆધુનિક સમય નો એક સાહિત્યિક સિદ્ધાંત છે. જેનો મુખ્ય હેતુ પ્રશિષ્ટ સાહિત્યને અને કલાત્મકમૂલ્યો નો સમન્વય તરીકે સ્વીકારી તેનું સાહિત્યિ કમૂલ્યાંકન કરવા નું છે. લિટેરરીકેનનની એક સાહિત્યિક સિદ્ધાંત તરીકે પરિકલ્પના સમય સાથે બદલાતી જાય છે. તે ઘટકો ની જાણકારી આપે છે. આ પુસ્તક ના પાંચ પ્રકરણો અનુ-૧૯૮૦ ભારતીય ઇંગ્લિશ સાહિત્ય નો સ્વતંત્ર સાહિત્ય તરીકે નો દરજ્જો, લિટેરરીકેનન પરિકલ્પના માં ભાષા ની ભૂમિકા, લિટેરરીકેનન નો રાષ્ટ્રનિર્માણ માં ફાળો, લિટેરરીકેનન અને સામાજિ કચળવળો, લિટેરરીકેનન અને અભ્યાસક્રમ જેવા વિષયો ની ચર્ચા કરે છે.
(લેખકસહદેવલુહાર) (મૂળકિંમતરૂ. ૧૬૦/- ડિસ્કાઉન્ટબાદરૂ. ૮૦/-)