No Image Available

પ્રતિપદા અનુ આધુનિક કવિતા અને કાવ્યવિમર્શ

 Author: Prasant Patel, Yogesh Patel  Publish: October 10, 2015  ISBN: 978-81-929029-1-3
 Description:

Price: 300/

અનુ-આધુનિક સમય ના સત્તર કવિ ઓની પસંદગી ની કાવ્યરચના ઓતથા આ સત્તર કવિઓ વિષેચાર અનુ-આધુનિક વિવેચકો ના અભ્યાસ લેખોના સંચયનો આ એક મહત્ત્વ નો ગ્રંથ છે. અનુ-આધુનિક ગાળાની કવિતા ના નૂતન તથાનમણા એવા બધા જવળાંકો અહીં જોવા મળશે.
(સંપાદક પ્રશાંત પટેલ, યોગેશ પટેલ) (મૂળકિંમતરૂા. ૩૦૦/- ડિસ્કાઉન્ટબાદરૂા. ૧૫૦/-)


 Back