No Image Available

આધુનિકોતર કવિતા

 Author: Ajaysinh Chauhan  Publish: October 10, 2013  ISBN: 978-93-81002-20-9
 Description:

Price: 200/- 

અનુઆધુનિક ગાળા ના આઠ મુખ્ય સર્જકો ને કેન્દ્ર માં રાખી ને થયેલો આ એક મહત્ત્વ નો ગ્રંથ છે. ગ્રંથ ના આરંભે ગુજરાતી કવિતા નું યુગ દર્શન તથા આધુનિકોત્તર ગુજરાતી કવિતા ની લાક્ષણિકતાઓ દર્શાવતા બે મહત્ત્વ ના લેખો ઉપરાંત અનુ-આધુનિક ગુજરાતી ના મહત્ત્વ ના અનેક કવિઓ વિષેમહત્ત્વનો અભ્યાસ અહીં અભ્યાસીઓ ને જોવા મળશે. આ ગ્રંથ ને ગુજરાતી સાહિત્ય પરિષદ નું પ્રતિષ્ઠિત શ્રી રમણલાલ જોશી વિવેચન પારિતોષિક ૨૦૧૩ ના વર્ષ ના શ્રેષ્ઠ ગુજરાતી વિવેચન સંગ્રહ માટે મળેલું છે.
(લેખક અજયસિંહ ચૌહાણ) (મૂળકિંમતરૂા. ૨૦૦/- ડિસ્કાઉન્ટ બાદરૂા. ૧૦૦/-)


 Back