Price: 300/-
‘લોરિક-ચંદ્રા’ની પ્રેમકથા આલેખતી હિન્દી ભાષા ની ભારતીય લોક-મહાકાવ્ય ની આ મોટા માં મોટી કૃતિ નું ઈટાલિ ના પ્રોફેસર ડૉ શ્યામ મનોહર પાંડેય દ્વારા સંપાદન થયું છે. આ લોકમહાકાવ્ય નો ડૉ હસુયાજ્ઞિક દ્વારા કૃતિનિષ્ઠ અભ્યાસ આ પુસ્તક માં છે.
(લેખકહસુયાજ્ઞિક) (મૂળકિંમતરૂા. ૩૦૦/- ડિસ્કાઉન્ટબાદરૂા. ૧૫૦/-)