No Image Available

પ્રો. શિનોય ના આર્થિક વિચાર

 Author: Jafarhussain E Lalivala  Publish: October 10, 2015  ISBN: 978-81-929029-5-1 More Details
 Description:

Price: 40/- 

દેશ માં અને વિદેશ માં અગત્ય ના સ્થાનો શોભાવતા આપણા અગ્રગણ્ય અર્થશાસ્ત્રી ઓ કેજે ઓપ્રોશિનોય ના અર્થશાસ્ત્ર ની સમાજમાં આપેલા ફાળાને કબૂલ કરતા જાણે અચકાતા હોય તેમ તેમના લખાણો માં પ્રોશિનોય ના કે તેમના નામ નો ઉલ્લેખ મળતો નહોતો, તેથી ભારત ની આર્થિક સમસ્યા ઓ અને તેના ઉકેલો વિષે તેમણે જે તલસ્પર્શી વિશ્લેષણ કર્યું છે તેની થોડી કપણ ઝલક મળે કે જેથી વિદ્યાર્થીઓ અને શિક્ષકો તેમના પુસ્તકો અને લેખો વાંચવા પ્રેરાય તે હેતુ થી આલઘુ પુસ્તિકા લખવામાં આવી છે.
(લેખક જાફરહુસેનઈલાલીવાલા) (મૂળકિંમતરૂા. ૪૦/- ડિસ્કાઉન્ટબાદરૂા. ૨૦/-)


 Back