Price: 200/-
૧૯ મી સદી ના મહત્ત્વના કવિ પ્રકાશ રામકુરી ગામી ની આ રચના છે. તેમની કશ્મીરી ભાષાની આ રામાયણ કૃતિ નો અહીં હિન્દી અનુવાદ કરવા માં આવ્યો છે. અહીંયા કશ્મીર માં જે રામકથા કહેવામાં આવે છે તેને હિન્દી ભાષામાં અનુવાદ કે પ્રસ્તુત કરી છે. આ ગ્રંથ રામકથાના અધ્યયન કરવાવાળા ઓ માટે કશ્મીરની રામકથા આપણી રામકથા કરતાં કેવી રીતે ભિન્ન છે, તેની તપાસ કરવા માટે ની સામગ્રી ઉપલબ્ધ કરાવી આપે છે.
(લેખકપ્રકાશરામકુરીગામી, અનુડૉરતનતલાશી) (મૂળકિંમતરૂા. ૨૦૦/- ડિસ્કાઉન્ટબાદરૂા. ૧૦૦/-)