Price:100/-
પ્રસ્તુત પુસ્તક માં અર્થશાસ્ત્રના મૂળભૂત આર્થિક વિચારો અંગે પ્રકાશ પાડવા માં આવલે છે. તેમજ પ્રશિષ્ટ, નવપ્રશિષ્ટ અને કેઇન્સીયન વિચારસરણી ની સાથે અમર્ત્યસેન તથા ગાંધીજી નાં આર્થિક વિચારો ને સંક્ષિપ્ત માં સમજાવવા નો પ્રયાસ ડૉ આર કેવા રોતરીયા દ્વારા કરવામાં આવ્યો છે.
(ડૉઆરકેવારોતરિયા)(મૂળકિંમતરૂ. ૧૦૦/- વેચાણકિંમતરૂ. ૭૫/-)