Price: 160/-
અહીં લોકસાહિત્ય ની પદ્ધતિ ના પ્રચલિત બધાં જ પ્રકારો તથા તે પદ્ધતિ ના મહત્ત્વ નાં પાસાં ઓ ની ચર્ચા મળે છે. લોકસાહિત્ય સંશોધન પદ્ધતિ અને સામગ્રી, લિખિત અને મૌખિક પરંપરા ના સાહિત્ય ના સંશોધન વચ્ચે ના સામ્યભેદ, લોકસાહિત્ય માં લોકકથા ના અભ્યાસ ની પદ્ધતિ નો ફિનીશ કુળ માં થયેલો – વિકાસ – ઐતિહાસિક ભૌગોલિક – કથાપૃથક્કરણ – કથાઘટક, કથાચક્ર અને કથાબિંબતથા સ્ટ્રક્ચરલ પદ્ધતિ તેમજ લોકગીત ના સંપાદન-સંશોધન પદ્ધતિ આમ બધાં પાસાં ઓ અહીં મુખ્ય છપ્રકરણો માં આવરી લેવા માં આવ્યાં છે.
(લેખક હસુયાજ્ઞિક) (મૂળકિંમતરૂા. ૧૬૦/- ડિસ્કાઉન્ટ બાદરૂા. ૮૦/-)