Price: 150/-
૪૯ મી ગુજરાત ઇકોનોમિક એસોસિયેશન ની વાર્ષિક પરિષદ વખતે સ્થાનિક પરિસ્થિતિ ને ધ્યાન માં લઈ કચ્છ ના આર્થિક ઇતિહાસ નું લેખાંકન કરવામાં આવ્યું. જેમાં ભૂતકાળ ની કચ્છની પરિસ્થિતિનું નાનું મોટું સાહિત્ય નું સંગોપાન કરી ને પાંચ વિભાગ માં વહેંચી ને – પ્રારંભ રાજાશાહી થી કરીને નવતર કચ્છ – સુધી ની સફર ને આર્થિક પરિપ્રેક્ષ્ય માં રજૂ કરવા માં આવી છે.
(સંયોજક – ગુજરાતઇકોનોમિકએસોસિયેશન) (મૂળકિંમતરૂ. ૧૫૦/- વેચાણકિંમતરૂ. ૭૫/-)