No Image Available

કાશ્મીરી રામાયણ

 Author: Dr Ratan Talashi  Publish: October 10, 2015  ISBN: 978-81-929029-7-5
 Description:

Price: 200/-

૧૯ મી સદી ના મહત્ત્વના કવિ પ્રકાશ રામકુરી ગામી ની આ રચના છેતેમની કશ્મીરી  ભાષાની આ રામાયણ કૃતિ નો અહીં હિન્દી અનુવાદ કરવા માં આવ્યો છેઅહીંયા કશ્મીર માં જે રામકથા કહેવામાં આવે છે તેને હિન્દી ભાષામાં અનુવાદ કે પ્રસ્તુત કરી છેઆ ગ્રંથ રામકથાના અધ્યયન કરવાવાળા ઓ માટે કશ્મીરની રામકથા આપણી રામકથા કરતાં કેવી રીતે ભિન્ન છેતેની તપાસ કરવા માટે ની સામગ્રી ઉપલબ્ધ કરાવી આપે છે.

(લેખકપ્રકાશરામકુરીગામી, અનુડૉરતનતલાશી) (મૂળકિંમતરૂા. ૨૦૦/- ડિસ્કાઉન્ટબાદરૂા. ૧૦૦/-)


 Back