No Image Available

ફળની વેરાએ ઉડિલો લઇ ગયો

 Author: Prashant Patel, Yogesh Patel  Publish: October 10, 2015  ISBN: 978-93-5217-002-9 More Details
 Description:

Price: 250/-

પાટીદાર સમાજ માંગવાતાં લગ્નગીતો નો આ સંગ્રહ છે. પાટીદાર સમાજ નાં લગ્નીગીતો જાતિ-જ્ઞાતિ ના પ્રત્યેક ગોળ નાં ગુજરાત ના સ્થાયીકરણ થી આરંભાતા પાટીદાર સમાજ નો શ્રદ્ધેય ઇતિહાસ થી માંડી ને અહીં કંકોતરી, સાંજી, ગણેશસ્થાપન, ઉકરડી, મંડપ, ગ્રહશાંતિ, મામેરું, વરઘોડો, પીઠી, વધામણી, તોરણ, કન્યાદાન, કલવો, મંગળફેરા થી વિદાય સુધી ની લગ્નવિધિ ના પેટા વિધિ ઓ પ્રમાણે વર્ગીકરણકરી આગી તો નો સંચય આપ્યો છે.
(સંપાદક પ્રશાંત પટેલ, યોગેશ પટેલ) (મૂળકિંમતરૂા. ૨૫૦/- ડિસ્કાઉન્ટ બાદરૂા. ૧૨૫/-)


 Back