No Image Available
લોકસાહિત્ય ને સંબંધિત વિદ્યાશાસ્ત્રો
Author: Prashant Patel, Bharat Publish: 10 Oct, 2018 ISBN: 978-81-929181-1-2
Description:

Price: 200/- 

લોકસાહિત્ય’ના ક્ષેત્ર સાથે જોડાયેલા અભ્યાસુ ઓ માટે પ્રસ્તુતગ્રંથ ખૂબ જ ધ્યાનપાત્ર છે. આ ગ્રંથ માં કુલતેર જેટલા અભ્યાસલેખોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ગ્રંથ થકી લોકવિદ્યા નો આઠ જેટલી અન્યશાખા ઓ સાથેના સામ્ય-વૈષમ્ય ની ચર્ચા ઓતથા લોકવિદ્યા અને લોકસાહિત્ય નો અન્ય વિદ્યાશાસ્ત્રો સાથે ના સંબંધનો વિગતે સ્વાધ્યાય રજૂ કરવામાં આવ્યો છે.
(સંપાદકપ્રશાંતપટેલ, ભરતખેની, નિલેશમકવાણા) (મૂળકિંમતરૂા. ૨૦૦/- ડિસ્કાઉન્ટબાદરૂા. ૧૦૦/-)