No Image Available
આજે પણ સાચા છે તળાવ
Author: Nilesh Makwana, Bipin Baraiya Publish: 10 Oct, 2019 ISBN: 978-81-929181-0-5​
Description:

‘આજે પણ સાચાં છે તળાવ’નામ નું પુસ્તક એ એક અસાધારણ દસ્તાવેજ છે. જેમાં ‘તળાવ’ને ઐતિહાસિકરી તે ગ્રામીણ ભારતીય જીવનના એક અભિન્નઅંગ તરીકે દર્શાવવામાં આવેલ છે. સ્થાનિક કથાઓ, વાર્તાઓ, માન્યતાઓ, મૌખિક ઇતિહાસ અને વ્યાપકસંશોધન ના આધારે તેઓ એ વાચકો ને ‘તળાવ’એ કેવી રીતે લોકો ના જીવન સાથે અભિન્ન પણે જોડાયેલ છે તેની ઊંડી અને માર્મિક સમજ આપી છે.
(સંપાદકનીલેશમકવાણા, બિપિનબારૈયા) (કિંમતઃઅમૂલ્ય)